૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે ◆ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ, મજૂરોએ ગ્રામ પંચાયત કચેરીમાં આવીને ઇ-કેવાયસી કરાવવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કીમ ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કીમ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કુલ 228 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે માનવ સેવા પ્રત્યેની જનભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
આ રક્તદાન કેમ્પનું આયોજન રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમણે રક્તદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન છે અને એક યુનિટ રક્ત અનેક જીવ બચાવી શકે છે. કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓને જરૂરી માર્ગદર્શન અને આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.
આ અવસર માત્ર એક દિવસ પૂરતો સીમિત નથી, પરંતુ સેવા પખવાડિયા અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ ગામોમાં રક્તદાન કેમ્પ યોજાશે. ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં હજારો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. કાર્યક્રમમાં કીમના સરપંચ, તલાટી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ સ્ટાફ તેમજ સ્વયંસેવકોની વિશેષ હાજરી રહી હતી.
વડાપ્રધાનના જન્મદિવસને ‘સેવા દિવસ’ તરીકે ઉજવવાની ભાવનાને સાકાર કરતું આ આયોજન સ્થાનિક સ્તરે પ્રશંસનીય બની રહ્યું છે.